મુહક્કક મસાલા

આર્ટિફિશિયલ ઝેવરાત પહેરીને નમાઝ પઢવી?

ઔરતો માટે આર્ટિફિશિયલ ઝેવરાત તેમજ કાચની બંગડી વગેરે પહેરવું જાયઝ અને દુરુસ્ત છે, અને આ ઝેવરાત પહેરીને નમાઝ પઢવામાં પણ કોઈ કરાહત નથી; અલબત્ત અંગુઠી સોના અને ચાંદી સિવાય અન્ય ધાતુની ન પહેરવી જોઈએ. (કિતાબુન નવાઝિલ / ભાગ: 15 / પેજ: 450)

શમ્અ-એ-ફરોઝાં: દીને હક અને ઇબ્રાહીમી ફિતના
લેખો

શમ્અ-એ-ફરોઝાં: દીને હક અને ઇબ્રાહીમી ફિતના

(મુલાખ્ખસ - ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ) અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ માટે એક નિર્ધારિત રસ્તો બનાવ્યો છે. ખોરાક મોંમાંથી જઠર સુધી જાય છે, જ્યાં લાળ તેને પચવાલાયક બનાવે છે. શ્વાસ નાકથી ફેફસાં સુધી જાય છે. જો કોઈ આ કુદરતી વ્યવસ્થાને બદલવાનો પ્રયાસ કરે, જેમ કે ખોરાક નાકમાં નાખે, તો જીવન જોખમમાં મુકાઈ જાય છે. બરા...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર