જે લિબાસ (કપડાં) પર હિન્દુઓના દેવી-દેવતાઓના ચિત્રો બનેલા હોય છે, તે લિબાસનો વેપાર કરવો મુસલમાનો માટે જાયઝ નથી, આનાથી બચવું લાઝિમ (જરૂરી) છે. (કિતાબુન નવાઝિલ / ભાગ: 16 / પેજ: 162)
અબ્બાજી વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતા ચાલતા દીવાલનો સહારો લેતા હતા. પરિણામે દીવાલોનો રંગ ખરાબ થવા લાગ્યો, જ્યાં પણ તેઓ અડકતા ત્યાં દીવાલો પર તેમની આંગળીઓના નિશાન છપાઈ જતા હતા.
મારી પત્નીને જ્યારે ખબર પડી તો તે અવારનવાર ગંદી દેખાતી દીવાલો વિશે મારી પાસે ફરિયાદ કરતી. એક દિવસ માથામાં દુખાવો થઈ રહ્યો હત...