ઘૂંટીથી નીચે પાયજામો અને પેન્ટ લટકાવવાનો હુકમ?
ઘૂંટીથી નીચે પાયજામો, પેન્ટ અથવા લુંગી વગેરે ઈરાદાપૂર્વક લટકાવવું બિલકુલ નાજાયઝ અને સખત ગુનાહ છે, અહાદીસ શરીફામાં આના વિશે સખત વઈદો (ચેતવણીઓ) આવેલી છે. (કિતાબુન નવાઝિલ / ભાગ: 15 / પેજ: 344)