૭૮૬ બિસ્મિલ્લાહના અદદ (સંખ્યા) છે કે હરે કૃષ્ણના?
બિસ્મિલ્લાહની જગ્યાએ બહેતર તો એ જ છે કે બિસ્મિલ્લાહ-ઇર-રહમાન-ઇર-રહીમ અથવા બિ-ઇસ્મિહી સુબ્હાનહૂ તઆલા જેવા શબ્દો લખવામાં આવે; પરંતુ જો બે-હુરમતી (અપમાન) થી બચાવવાના હેતુથી બિસ્મિલ્લાહના અદદ ૭૮૬ લખી દેવામાં આવે તો તે પણ મમ્નૂ (વર્જિત/મનાઈ) નથી. અને હરે કૃષ્ણના અદદ ૭૮૫ હોય છે, ૭૮૬ નહીં. ફકત વલ્લાહુ તઆલા આલમ (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ: ૧૫/પૃ: ૯૪)