મુહક્કક મસાલા

શરીઅતની દૃષ્ટિએ જે આપણો જાયઝ હક છે, તેને આપવામાં જો કોઈ સરકારી કર્મચારી અડચણ ઊભી કરી રહ્યો હોય, તો તેને લાંચ આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો તેની પાસે જે હકની માંગણી કરવામાં આવી રહી છે, તે શરીઅતની દૃષ્ટિએ આપણો હક નથી, તો તેને લાંચ આપીને મેળવવું જાયઝ નથી. (પુસ્તક: કારોબારી મસાઈલ ઔર ઉનકા શરઈ હલ / પૃષ્ઠ: ૧૧૬)

ખુદાની મહાનતા (કિબરિયાઈ)
લેખો

ખુદાની મહાનતા (કિબરિયાઈ)

પાક છે તે ઝાત (ઈશ્વર) જેણે તમામ મખ્લૂકાતને (સૃષ્ટિને) ફના (નષ્ટ) કરવાનો નિર્ણય ફરમાવ્યો છે. આ દ્રષ્ટિએ બાદશાહ અને ગુલામ બધા તેની નજરમાં સમાન છે. માત્ર પોતાને જ અમરતા (બકા) ની સાથે અજોડ રાખ્યો અને શાશ્વતતામાં પણ પોતાને એક જ રાખ્યો. પોતાની કુદરતોને (શક્તિઓને) દુનિયા વગેરેમાં જેવી રીતે ચાહી એવી રીતે ઉપ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર