મુહક્કક મસાલા

જુમાની પહેલી અઝાન પછી ખાવું-પીવું કેવું છે?

જુમાની પહેલી અઝાનને બીજી (અઝાન) નો દરજ્જો આપી દેવામાં આવ્યો છે, મુફ્તી બિહી કૌલ (જેના પર ફતવો છે) આ જ છે, જેવું કે હિદાયા, શામી અને ફતહુલ કદીરમાં છે. તેથી પહેલી અઝાન પછી જુમા માટે સઈ (તૈયારી અને જવું) જરૂરી છે અને દરેક એવું કામ જે સઈની વિરુદ્ધ હોય તે બૈઅ (ખરીદ-વેચાણ) ના હુકમમાં છે. અને ખરીદ-વેચાણ મકરુહે તહરીમી છે, તેથી જે તેના હુકમમાં હશે તે પણ મકરુહે તહરીમી હશે. (કિતાબ: હબીબુલ ફતાવા / ભાગ: ૨ / પાના: ૯૭)

માણસની વિતતી જિંદગી...! (એક રડાવી દેતી વાર્તા)
લેખો

માણસની વિતતી જિંદગી...! (એક રડાવી દેતી વાર્તા)

ઘણા સમય પહેલા એક જગ્યાએ સફરજનનું એક બહુ મોટું વૃક્ષ હતું અને રોજ એક બાળક ત્યાં આવીને તે વૃક્ષની આસપાસ રમતો હતો. તે બાળક તે વૃક્ષની ડાળીઓને વળગીને તેની ટોચ પર ચઢી જતો, તેના સફરજન ખાતો અને થાકીને તેના છાંયડા નીચે સૂઈને મજાથી ઝોકાં ખાતો. તે બાળક તે વૃક્ષને પ્રેમ કરતો હતો અને તે વૃક્ષ પણ તેને પ્રેમ કરતો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર