મુહક્કક મસાલા

કુર્આનના બોસીદા (જૂના/જર્જરિત) પાનાઓનું શું કરવું જોઈએ?

કુર્આન પાક જ્યારે બોસીદા હોવાના કારણે નાકાબિલે ઇન્તિફાઅ (ઉપયોગ કરવા લાયક ન) રહે ત્યારે ફુકહાએ હનફિયાની તસરીહ (સ્પષ્ટીકરણ) મુજબ સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે લહદ (કબરમાં બગલી જગ્યા) બનાવીને તેમાં દફન કરી દેવામાં આવે (રદ્દુલ મુહતાર, ભાગ: ૪, પાના: ૨૭૧). જો કે વહેતા પાણીમાં નાખી દેવાની પણ પરવાનગી છે પરંતુ આ ખિલાફે ઔલા (વધુ યોગ્ય રીતની વિરુદ્ધ) છે. તેવી જ રીતે સળગાવવું પણ સાબિત છે જેવું કે અલ્લામા સુયૂતી અલૈહિર્રહમાએ નકલ કર્યું છે. પરંતુ હઝરાતે હનફિયાના નજદીક આ મમનૂઅ (મનાઈ) છે જેવું કે અલ્લામા શામીએ તસરીહ કરી છે.

(કિતાબ: હબીબુલ ફતાવા / ભાગ: ૭ / પાના: ૫૨)

અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)
લેખો

અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)

જોર્ડનમાં વિતેલા દિવસોમાં એક અજીબ ઘટના (વાકિયો) પ્રકાશમાં આવી. અત્યંત અજીબ!!! અબૂ અનસ એક નેક તાજિર (વેપારી) હતો. તેનો નાનો ભાઈ યુનિવર્સિટીમાં ભણતો હતો, જેના તમામ ખર્ચ અબૂ અનસ પૂરા કરતો હતો. થોડા સમય પછી અબૂ અનસનું યુવાનીમાં જ અવસાન થયું. વારસદારોમાં એક યુવાન વિધવા (બેવા) અને એક પુત્ર અનસ રહી ગયા. થો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર