હાથ અને નખ પર પોલિશ વાપરવાનો હુકમ?
દરેક એવી વસ્તુ જે વુસૂલે મા ઇલલ જિલ્દ (પાણીને ચામડી સુધી પહોંચવા) થી માનેઅ (બાધક) હોય, તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી કારણ કે આવી વસ્તુની હાજરીમાં ન વુઝૂ યોગ્ય થશે ન ગુસ્લ, સિવાય કે તેને દૂર કરીને તે અંગ પર પાણી પહોંચાડી દેવામાં આવે.
(કિતાબ: હબીબુલ ફતાવા / ભાગ: ૭ / પાના: ૧૭૮)