મુહક્કક મસાલા

કુર્બાનીનું ગોશ્ત વજન કર્યા વગર વહેંચવાનો હુકમ.

વજન કર્યા વગર કુર્બાનીના ગોશ્તને શરીકો (ભાગીદારો) વચ્ચે વહેંચવું જાયઝ નથી. (અને તેનું ગોશ્ત ભાગીદારો વચ્ચે વજન કરીને વહેંચવામાં આવે કારણ કે તે વજન થવા વાળી વસ્તુ છે, અંદાજેથી નહીં, કારણ કે વહેંચણીમાં તમલીક [માલિક બનાવવાનો] અર્થ સમાયેલો છે, તેથી અંદાજેથી જાયઝ નથી [મુલ્તકલ અબહુર મઅ મજમઉલ અનહુર, ભાગ: ૩, પાના: ૫૧૭] અને આવી જ રીતે શામીમાં પણ છે). (કિતાબ: હબીબુલ ફતાવા / ભાગ: ૪ / પાના: ૨૫૭)

નબુવ્વતની હકીકત: મૌલાના શમસુલ હક અફઘાનીનો સચોટ જવાબ
લેખો

નબુવ્વતની હકીકત: મૌલાના શમસુલ હક અફઘાનીનો સચોટ જવાબ

મૌલાના શમસુલ હક અફઘાની (રહમતુલ્લાહ અલૈહ) ને એક કાદિયાની જજે પૂછ્યું: "નબુવ્વત (પયગંબરપદ) શું વસ્તુ છે?" મૌલાના શમસુલ હક અફઘાની ફરમાવવા લાગ્યા: "નબુવ્વત એક આલા (સર્વોચ્ચ) હોદ્દો છે, અલ્લાહ જલ્લ શાનુહૂ જેને ચાહે તેને આપી દે છે." કાદિયાની બોલ્યો: "જ્યારે આટલો સારો હોદ્દો છે, તો તેને આમ (બધા મા...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર