જો મસબૂક ઈમામની સાથે સલામ ફેરી લે, પછી બીજાના કહેવા પર પોતાની નમાઝ પૂરી કરે, તો તેની નમાઝ ફાસિદ થઈ જશે. હા, જો સલામ ફેરવ્યા પછી યાદ આવી ગયું (ભલે આ યાદ આવવું પોતાની બાજુમાં નમાઝ પઢવાવાળાને જોઈને જ હોય, પછી તે ઊભો થયો), તો નમાઝ ફાસિદ નહીં થાય. (અહમ મસાઈલ / ભાગ: ૨ / પૃષ્ઠ: ૮૫)