મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ ઈમામના રુકૂઅમાંથી માથું ઉઠાવતા પહેલા એક ક્ષણ માટે પણ ઈમામને રુકૂઅમાં પામી લે, ભલે આ ક્ષણ એક તસ્બીહથી ઓછી હોય, તો તે એ રકઅતને પામનાર ગણાશે. જોકે, જો ઈમામ રુકૂઅમાંથી ઊઠવાની સ્થિતિમાં હોય, અને મુક્તદી રુકૂઅમાં જવાની સ્થિતિમાં હોય, તો તે રકઅતને પામનાર ગણાશે નહીં, તેથી તેના માટે રકઅત દોહરાવવી લાઝિમ થશે. (અહમ મસાઈલ / ભાગ: ૩ / પૃષ્ઠ: ૭૨)

સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ
લેખો

સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ

આપણામાંથી કોઈ પણ માણસની જુવાની જ્યારે ઢળવા લાગે છે અને તે આધેડ ઉંમર તરફ વધવા લાગે છે, ત્યારે સામાન્ય રીતે વાળ સફેદ થવાનું શરૂ થાય છે. જ્યારે વાળ સફેદ થવાનું હજુ શરૂ જ થયું હોય, ત્યારે જો કોઈ માણસને પૂછવામાં આવે કે તમારા શરીરમાં કેટલા વાળ સફેદ છે? તો બહુ મુશ્કેલ છે કે તે ગણતરી સાથે જણાવી શકે કે આટલા...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર