મુહક્કક મસાલા

કેટલાક લોકો સલામ અને મુસાફહા (હાથ મિલાવ્યા) પછી પોતાના હાથને પોતાની છાતી પર ફેરવે છે, જ્યારે કે મુસાફહા પછી છાતી પર હાથ ફેરવવાનો ઉલ્લેખ ન કોઈ હદીસમાં છે, અને ન તો ફુકહાએ કિરામે ફિકહનાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ માત્ર એક રિવાજ છે, તેથી તેનાથી બચવું જોઈએ. (અહમ મસાઈલ / ભાગ: ૩ / પૃષ્ઠ: ૨૯૧)

સાચા પ્રેમની કસોટી અને નબી ﷺ ની આજ્ઞાકારિતા
લેખો

સાચા પ્રેમની કસોટી અને નબી ﷺ ની આજ્ઞાકારિતા

મારા બુખારી શરીફના ઉસ્તાદ-એ-મોહતરમ, સાકિન-એ-બકી (બકીના રહેવાસી), હઝરત અકદસ મૌલાના ઇસ્લામ-ઉલ-હક સાહેબ રહમતુલ્લાહ અલયહે બુખારી શરીફના દરસ (વ્યાખ્યાન) માં એક કિંમતી વાત જણાવી હતી કે મહોબ્બતની સાચી ખબર ટકરાવ અને મુકાબલાના સમયે પડે છે. ઉદાહરણ તરીકે, તમે દેખીતી રીતે એવું અનુભવી રહ્યા છો કે મને મારી પત્ની...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર