મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ જુમ્માની નમાઝ માટે એવા સમયે પહોંચ્યો કે જુમ્માની નમાઝ પૂરી થઈ ગઈ હોય, તો જો બીજી કોઈ મસ્જિદમાં જુમ્માની નમાઝ મળી શકે તેમ હોય તો ત્યાં જઈને પઢે, નહીંતર ઝોહરની નમાઝ પઢે, કારણ કે જુમ્માની નમાઝની કોઈ કઝા નથી. (અહમ મસાઈલ / જિ: ૨ / પૃ: ૧૦૮)

શૈતાનની છેતરામણીના છ દરજ્જાઓ (ચરણો)
લેખો

શૈતાનની છેતરામણીના છ દરજ્જાઓ (ચરણો)

અલ્લામા બદ્રુદ્દીન બિન શિબલી પોતાના પ્રખ્યાત પુસ્તક "આકામુલ મુર્જાન ફી અહકામિલ જાન" માં નકલ કરે છે કે શૈતાન લઈન (લાનતી શૈતાન) ના માણસને નુકસાન પહોંચાડવાના ૬ દરજ્જા (તબક્કા) છે: (૧) પ્રથમ તબક્કામાં તે માણસને કુફ્ર અને શિર્ક (નાસ્તિકતા અને અલ્લાહની સાથે ભાગીદારી) માં સંડોવવાની મહેનત કરે છે, જો આમાં...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર