મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ બસથી સફર કરી રહ્યો હોય, અને નમાઝનો સમય થઈ જાય, અને વક્ત-એ-અદામાં ગાડી રોકવાની કોઈ સૂરત ન થઈ શકે, તો મજબૂરીવશ જે રીતે પણ નમાઝ પઢી શકે, પઢી લે, પરંતુ બસમાંથી ઉતર્યા પછી આ નમાઝને ફરીથી પઢી લે. (અહમ મસાઈલ / જિ: ૭ / પૃ: ૭૮)

દિવાલ પર પિતાના હાથના નિશાન.
લેખો

દિવાલ પર પિતાના હાથના નિશાન.

અબ્બાજી વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતા ચાલતા દીવાલનો સહારો લેતા હતા. પરિણામે દીવાલોનો રંગ ખરાબ થવા લાગ્યો, જ્યાં પણ તેઓ અડકતા ત્યાં દીવાલો પર તેમની આંગળીઓના નિશાન છપાઈ જતા હતા. મારી પત્નીને જ્યારે ખબર પડી તો તે અવારનવાર ગંદી દેખાતી દીવાલો વિશે મારી પાસે ફરિયાદ કરતી. એક દિવસ માથામાં દુખાવો થઈ રહ્યો હત...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર