મકાન અને દુકાનમાં કુરાની આયાતો જેમ કે: 'હાઝા મિન ફઝલિ રબ્બી' વગેરે લટકાવવી અથવા લખવી મકરૂહ છે, અને જો એવી જગ્યાએ લટકાવે જ્યાં તસવીરો હોય અથવા ટીવી ચલાવવામાં આવતું હોય તો જાયઝ નથી, કારણ કે તેનાથી કુરાનની બે-હુરમતી થાય છે. (અહમ મસાઈલ / જિ: ૨ / પૃ: ૨૫૧)