રકાત મેળવવા માટે દોડવાની મનાઈ છે, ભલે રૂકૂઅ ન મળે, કારણ કે આપ ﷺ નો ઇરશાદ છે: જ્યારે નમાઝ માટે જમાઅત ઊભી થાય તો તમે દોડતા ન આવો, અને ઇત્મીનાન સાથે ચાલીને આવો, જેટલી રકાતો મળે તેને પઢી લો, અને જે છૂટી જાય તેને પછીથી અદા કરી લો. (અહમ મસાઈલ / જિ: ૧ / પૃ: ૫૦)