મુહક્કક મસાલા

અલ્લામા શામી (રહ.) 'સાહિબ-એ-હિલ્યા' ના હવાલાથી નકલ કરે છે કે હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને મુબારક, ઇસ્હાક, ઇબ્રાહીમ અને સૌરી (રહ.) ફરમાવે છે: મુસ્તહબ એ છે કે ઈમામ રૂકૂઅ અને સજદામાં તસ્બીહાત પાંચ-પાંચ વખત પઢે, જેથી મુક્તદી હઝરાત ત્રણ-ત્રણ વખત પઢી શકે. તેથી જો ઈમામે આ વાતનું ધ્યાન ન રાખ્યું, તો તેમનું આ અમલ મકરૂહ થશે. (અહમ મસાઈલ / જિ: ૫ / પૃ: ૮૮)

અલ્લાહની રહમત પર પૂર્ણ ભરોસો
લેખો

અલ્લાહની રહમત પર પૂર્ણ ભરોસો

હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ જ્યારે કોઈ દુઆ માંગતા અને આંખમાંથી કોઈ આંસુ આવતું, તો હઝરત તે આંસુઓને પોતાના ચહેરા પર ચોળી લેતા (લગાવી લેતા) હતા. એક વખત એક વિદ્યાર્થીએ આ જોઈ લીધું. તેણે કહ્યું, "હઝરત! આપનું આ અમલ કયા આધારે છે?" ફરમાવ્યું: "હું આશા રાખું છું કે અલ્લાહ તઆલા આ આંસ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર