મસ્જિદના પંખા અને ટ્યુબલાઈટ નમાઝના સમયે ઉપયોગ કરવા માટે લગાવવામાં આવ્યા હોવાથી, તેમને અન્ય સમયે ઉપયોગ કરવાની પરવાનગી નથી. જોકે, જો આ પંખા અને ટ્યુબલાઈટ આપનારાઓ તરફથી તેની પરવાનગી હોય, અને ઉપયોગના કારણે વીજળીનો જે ખર્ચ વધી જાય છે, તે ચૂકવી દેવામાં આવે, તો તેની પરવાનગી છે. (અહમ મસાઈલ / જિ: ૪ / પૃ: ૧૬૧)