મુહક્કક મસાલા

જો મસબૂક (નમાઝમાં મોડો સામેલ થનાર) કાદા-એ-ઊલા (પ્રથમ બેઠક) માં ઈમામ સાથે નમાઝમાં સામેલ થયો, અને તે જેવો કાદામાં બેઠો કે તરત જ ઈમામ ત્રીજી રકાતના કિયામ માટે ઊભા થઈ ગયા, તો મસબૂક અત્તહિય્યાત પઢીને કિયામ કરે. કારણ કે મસબૂક પર ઈમામને તાબે (અનુસરીને) થઈને તશહ્હુદ વાજિબ થઈ ચૂકી છે, અત્તહિય્યાત પઢ્યા વિના ઊભા થવું મકરૂહ તહરીમી છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ઊભો થઈ ગયો તો નમાઝ થઈ જશે. (અહમ મસાઈલ / જિ: ૧ / પૃ: ૪૪)

એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર