મુહક્કક મસાલા

જો કોઈ કારી કે મુતકલ્લિમની કિરાઅત અને અવાજને કોઈ આલા (સાધન)માં મહેફૂઝ કરી લેવામાં આવ્યો હોય તો તેમાં આયતે સજદા સાંભળવાથી સજદએ તિલાવત લાઝિમ થશે નહીં, કારણ કે આ નકલ અને અક્સ છે, તેમજ ટેપ રેકોર્ડનો પણ આ જ હુકમ છે.

પરંતુ રેડિયોમાં તકાઝાયે એહતિયાત એ છે કે આયતે સજદા સાંભળીને સજદએ તિલાવત કરવામાં આવે, શરત એ કે તેનાથી અસલ અવાજ બરાહે રાસ્ત સંભળાઈ રહ્યો હોય, કોઈ રેકોર્ડ કરેલો અવાજ ન હોય. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 75)

ઇતિહાસની સૌથી શક્તિશાળી માફી (હઝરત અબૂ ઝર અને હઝરત બિલાલનો કિસ્સો)
લેખો

ઇતિહાસની સૌથી શક્તિશાળી માફી (હઝરત અબૂ ઝર અને હઝરત બિલાલનો કિસ્સો)

જ્યારે હઝરત અબૂ ઝર (રઝિયલ્લાહુ અન્હુ) એ હઝરત બિલાલ (રઝિયલ્લાહુ અન્હુ) ને કહ્યું... "એ કાળી-કરૂપી માના દીકરા! હવે તું પણ મારી ભૂલો કાઢીશ...?" બિલાલ આ સાંભળીને ગુસ્સા અને અફસોસથી બેચેન થઈને એમ કહેતા ઊભા થયા, "ખુદાના સોગંદ! હું આ બાબત ચોક્કસપણે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે ઉઠાવ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર