આજકાલ મચ્છર અને હશરાત એટલે કે જીવજંતુઓને મારવા માટે લોકો વીજળીના કરંટવાળું મશીન વાપરે છે, જો મચ્છરો અને અન્ય હશરાતને પકડીને આ મશીનમાં નાખવામાં ન આવતા હોય, બલકે મશીન લગાવી દેવામાં આવતું હોય અને ઉપરોક્ત વસ્તુઓ આપમેળે તેની ઝદ (અસર) માં આવીને મરી જતી હોય, તો તેમાં કોઈ હરજ નથી, નહીંતર મકરૂહ છે. (અહમ મસાઇલ / જિ: 4 / પૃ: 247)