મુહક્કક મસાલા

જરૂરત વગર મસ્જિદમાં ખાવું-પીવું અને ઊંઘવું મકરૂહ છે, અલબત્ત મુસાફિર અને મોતકિફ (એતેકાફ કરનાર) માટે મસ્જિદમાં ખાવા, પીવા અને ઊંઘવાની છૂટ (ગુજંઈશ) છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિને એવી દીની (ધાર્મિક) જરૂરત ઊભી થાય, જે મસ્જિદમાં ઊંઘ્યા વગર હાંસલ ન થઈ શકતી હોય, દાખલા તરીકે જમાત સાથે નમાઝની પાબંદી નસીબ થતી હોય, અથવા તહજ્જુદની તૌફીક મળતી હોય, અથવા મસ્જિદની હિફાઝત (રક્ષણ) કરવાનો હેતુ હોય, તો તેના માટે પણ મસ્જિદમાં ઊંઘવાની પરવાનગી અને છૂટ છે. કેટલાક સહાબા કિરામ (રઝિયલ્લાહુ તઆલા અન્હુમ અજમઈન) પણ દીની જરૂરત માટે મસ્જિદમાં ઊંઘતા હતા. (અહમ મસાઈલ / જીલ્દ: ૩ / સફા: ૨૪૬)

અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ
લેખો

અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ

નાઝિમ નદવતુલ ઉલમા હઝરત મૌલાના બિલાલ અબ્દુલ હઈ સાહેબ હસની નદવી ઝીદ મજદુહૂ એ દારુલ ઉલૂમના સાબિક મોહતમિમ હઝરત ઉસ્તાઝ ડૉક્ટર મૌલાના સઈદુર્રહમાન સાહેબ આઝમી નદવી રહ. ના હવાલાથી આ સરાહત ફરમાવી કે સખ્ત જિસ્માની ઝોઅફના કારણે હઝરત મોહતમિમ સાહેબ છેલ્લાં અઢી વર્ષથી દારુલ ઉલૂમ આવવાથી કાસિર રહ્યા, આ દરમિયાન મુર્શ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર