આ મોકાઓ પર અઝાન સુન્નત છે: ફર્ઝ નમાઝના સમયે, જન્મ સમયે બાળકના કાનમાં, આગ લાગવાના સમયે, કુફ્ફાર સાથે જંગના સમયે, મુસાફરને જ્યારે શયાતીન જાહેર થઈને ડરાવે, ગમના સમયે, ગુસ્સાના સમયે, જ્યારે મુસાફર રસ્તો ભૂલી જાય, જ્યારે કોઈ માણસ અથવા જાનવરની બદ-ખુલ્કી જાહેર થાય તો તેના કાનમાં, અને જ્યારે કોઈને મિર્ગી (વાઈ) આવે. (અહમ મસાઈલ / જીલ્દ: ૬ / સફા: ૪૭)