જો ઈમામ કોઈ રકઅતમાં ઊભા થવાના બદલે ભૂલથી બેસી જાય, અથવા તેનાથી ઊલટું થાય, તો તેને યાદ અપાવવું જોઈએ, અને યાદ અપાવવા માટે "સુભાનઅલ્લાહ" કહેવું જોઈએ. પરંતુ જો ઈમામ બે રકઅત પર બેસવાના બદલે ઊભો થઈ ગયો, તો હવે તેને યાદ ન અપાવે. (અહમ મસાઈલ / જીલ્દ: ૭ / સફા: ૬૬)