મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિએ કોઈની કોઈ વસ્તુ એક મુકરર (નક્કી કરેલા) સમય સુધી માટે આરીયત (ઉછીની/માંગીને) પર લીધી, અને તે મુકરર સમય પસાર થવા પર તેણે તેને પાછી ન આપી, અહીં સુધી કે તે વસ્તુ ઝાયા (નષ્ટ) થઈ ગઈ, તો આરીયત પર લેનાર વ્યક્તિ પર તેની ઝમાન (ભરપાઈ/વળતર) લાઝિમ થશે. (અહમ મસાઈલ / જીલ્દ: ૭ / સફા: ૨૧૭)

માલ્ટાના ઘા: હઝરત શૈખુલ હિન્દની મહાન કુરબાનીઓ અને અડગ ઈમાન
લેખો

માલ્ટાના ઘા: હઝરત શૈખુલ હિન્દની મહાન કુરબાનીઓ અને અડગ ઈમાન

હઝરત શૈખુલ હિન્દને દીન (ધર્મ) માટે બહુ મોટી કુરબાનીઓ આપવી પડી હતી. તેમના જીવનચરિત્રમાં લખ્યું છે કે જ્યારે તેમનું અવસાન હકીમ મોહમ્મદ અજમલની કોઠી પર થયું, ત્યારે ગુસ્લ (અંતિમ સ્નાન) આપનારે જોયું કે તેમની પીઠ પર જખમોના મોટા મોટા નિશાન છે. તેણે સગા-સંબંધીઓને પૂછ્યું, તેમણે ઘરના સભ્યોને પૂછ્યું, પરંતુ ક...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર