આજકાલ ઘણા મુસ્લિમ નવયુવાનો પોતાના કાંડા પર કાળો દોરો અથવા સાંકળ (ચેન) અથવા કડું બાંધે છે અને પહેરે છે. જો આ વસ્તુઓનું પહેરવું અથવા બાંધવું કોઈ ખોટી માન્યતા (અકીદા) પર આધારિત છે, એટલે કે તેનાથી ફાયદો પહોંચે છે, તો આ હરામ છે, અને જો માત્ર ઝીનત (શણગાર/દેખાડા) ના હેતુથી છે તો આ મકરૂહ તહરીમી છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૧ / સફા: ૨૧)