મુહક્કક મસાલા

કેટલાક લોકો કહે છે કે નાપાક કપડું ધોઈને જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી તે પાક થતું નથી, તેમાં નમાઝ થતી નથી. આ ખ્યાલ બિલકુલ ખોટો છે, કપડું ધોયા પછી પાક થઈ જાય છે, તેની સાથે નમાઝ પણ દુરુસ્ત (યોગ્ય) છે ભલે કપડું ભીનું (તર) જ કેમ ન હોય. (અહમ મસાઈલ / જીલ્દ: ૨ / સફા: ૪૮)

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ
લેખો

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ

આ વાર્તા ડોક્ટર મોહમ્મદ રાતિબ અલ-નાબુલસીની છે જે તે પોતાની માતા વિશે જણાવે છે. તેઓ કહે છે કે એક દિવસ જ્યારે તેઓ નાના હતા, તેમની માતાએ તેમને પૂખ્યું: "શું તું પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી શકે છે?" તેમણે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી લીધો....

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર