કેટલાક લોકો નમાઝથી ફારિગ થયા પછી, જાયે નમાઝ (મુસલ્લા) નો ખૂણો ફોલ્ડ કરી દે છે, એટલે કે પલટી દે છે. તેમનું આ કાર્ય, તેમની આદત સાથે સંબંધિત છે, તેને ફોલ્ડ કરવામાં શરઅન કોઈ સવાબ નથી, અને ન તો તેને છોડવામાં (તર્ક કરવામાં) કોઈ ગુનાહ છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૮ / સફા: ૩૯)