મુહક્કક મસાલા

ફર્ઝ નમાઝ પછી આયતુલ કુરસી પઢવી મસનૂન (સુન્નત) છે, અને અહાદીસમાં તેના મોટા ફઝાઈલ આવેલા છે. ચુનાંચે એક હદીસમાં છે કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પછી આયતુલ કુરસી પઢે, તે આગલી નમાઝ સુધી અલ્લાહ તઆલાના ઝિમ્મા (રક્ષણ) માં હોય છે. તેવી જ રીતે એક હદીસમાં આવેલું છે કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પછી આયતુલ કુરસી પઢે, તેના જન્નતમાં દાખલ થવામાં સિવાય મોત કે કોઈ વસ્તુ માનેઅ (બાધા) નથી, એટલે કે તે સીધો જન્નતમાં દાખલ થશે. પરંતુ માથા પર હાથ રાખીને આયતુલ કુરસી પઢવી મસનૂન નથી, અલબત્ત ફિ નફસિહી (પોતાની જાતે) જાયઝ છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૯ / સફા: ૫૨)

રાજા અને સફરજન વેચનાર (ફારસી સાહિત્યમાંથી)
લેખો

રાજા અને સફરજન વેચનાર (ફારસી સાહિત્યમાંથી)

એક દિવસ એક શાસક (રાજા) મહેલમાં બેઠો હતો. ત્યારે જ તેણે મહેલની બહાર એક સફરજન વેચનારને અવાજ લગાવતા સાંભળ્યો: "સફરજન ખરીદો! સફરજન!" શાસકે બહાર જોયું તો એક ગ્રામીણ માણસ પોતાના ગધેડા પર સફરજન લાદીને બજાર જઈ રહ્યો છે. શાસકને સફરજન ખાવાની ઈચ્છા થઈ અને તેણે પોતાના વઝીરને કહ્યું: "ખજાનામાંથી 5 સોનાના સિક...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર