મર્દ અને ઓરત (પુરુષ અને સ્ત્રી) માટે પોતાના હાથ, પગ અને છાતીના વાળ સાફ કરવા જાયઝ તો છે, પરંતુ ખિલાફે-અદબ (અદબની વિરુદ્ધ) અને ગૈર-ઔલા (બહેતર નથી) છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૮ / સફા: ૨૯૮)
પહેલીવાર કોઈ મોટીવેશનલ (પ્રેરણાત્મક) લખાણ દિલને સ્પર્શી ગયું... તમે પણ આમાંથી લાભ મેળવો.
"મરિયમે ૧ કલાકમાં ૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું. હારિસે આ જ અંતર દોઢ કલાકમાં કાપ્યું... બંનેમાંથી કોણ વધુ ઝડપી અને સ્વસ્થ ગણાય? સ્વાભાવિક છે કે આપણો જવાબ હશે... 'મરિયમ'.
જો આપણે એમ કહીએ કે મરિયમે આ અંતર એક ત...