મુહક્કક મસાલા

જૂતા પહેરીને જમવું, જાયઝ અને દુરુસ્ત તો છે પરંતુ ઉતારીને જમવું વધુ સારું છે, કારણ કે હદીસ શરીફમાં આવેલ છે કે રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું: "જ્યારે તમારી સામે જમવાનું રાખવામાં આવે અને તમે જમવા બેસો, તો પોતાના જૂતા ઉતારી દો, કારણ કે જૂતા ઉતારી દેવા પગ માટે ખૂબ જ રાહત બક્ષનાર છે." (અહમ મસાઇલ / જિ: 8 / પૃ: 298)

ટેકા (સહારા) માણસને ખોખલો કરી દે છે
લેખો

ટેકા (સહારા) માણસને ખોખલો કરી દે છે

ઈરાનનો એક રાજા શિયાળાની એક સાંજે જ્યારે પોતાના મહેલમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે તેણે એક એવા વૃદ્ધ દરવાનને (ચોકીદારને) જોયો જે મહેલના મુખ્ય દરવાજા પર જૂનો અને પાતળો ગણવેશ (વર્દી) પહેરીને પહેરો આપી રહ્યો હતો. રાજાએ તેની નજીક પોતાની સવારી રોકાવી અને તે અશક્ત દરવાનને પૂછવા લાગ્યો: "તને ઠંડી નથી લાગતી?"...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર