મુહક્કક મસાલા

ઇમ્તિહાનમાં નકલ કરવી અથવા કરાવવી

ઇમ્તિહાનનો મકસૂદ, નિસાબથી મતલૂબ, તુલબાની ઇસ્તિદાદ અને સલાહિયતને તપાસવી અને પારખવી છે, તેથી કોઈ તાલિબે ઇલ્મનું પરીક્ષાની હાલતમાં કોઈની જવાબી કોપી જોઈને નકલ કરવી અથવા કરાવવી, અથવા પોતાની સાથે જવાબી લખાણ લઈ જવું, અહકામે ઇંતિઝામિયાની ખિલાફવર્ઝી, મુમ્તહિન સાથે ધોખાદહી, અને જૂઠ તથા ખયાનત જેવી અઝીમ કબાહતોનું કારણ હોવાને લીધે શરઅન નાજાયઝ અને સખત ગુનાહ છે. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 162)

સીરત-ઉન-નબી ﷺ પર ઉપયોગી પુસ્તકો
લેખો

સીરત-ઉન-નબી ﷺ પર ઉપયોગી પુસ્તકો

હઝૂર-એ-અકરમ ﷺ ની સીરત-એ-મુબારકા પર અરબી ભાષામાં નીચે દર્શાવેલા પુસ્તકોમાંથી લાભ મેળવી શકાય છે: 1: અસ-સીરત અન-નબવિય્યાહ: બે ભાગોમાં ચાર વૉલ્યુમ (જિલ્દો) ધરાવતું આ પુસ્તક અબ્દુલ મલિક બિન હિશામ અલ-હિમયરી (વફાત: ૮૩૩ હિજરી) નું છે, જે ઇબ્ન ઇસહાકની 'અલ-મગાઝી વ અસ-સિયર' ના ક્રમ મુજબ લખવામાં આવ્યું છે....

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર