જો વઝૂ કરનાર વઝૂના સમયે દુઆઓ પઢી રહ્યો હોય, તો તેને સલામ ન કરવામાં આવે, અને જો એ ખબર હોય કે દુઆઓ નથી પઢી રહ્યો, તો તેને સલામ કરવામાં કોઈ વાંધો નથી. (ફતાવા મહમૂદિયા 230/5, ફતાવા રહીમિયા 124/1) (કિતાબ-ઉન-નવાઝિલ ભાગ: 15 / પૃષ્ઠ: 241)