મુહક્કક મસાલા

ચટાઈની ટોપી પહેરીને નમાઝ પઢવી

અક્સર લોકો હુસૂલે સવાબની નિયતથી ચટાઈની ટોપીઓ નમાઝીઓના ઉપયોગ માટે મસ્જિદોમાં રાખે છે, કારણ કે માણસ તેને પહેરીને દીગર મજલિસોમાં જવાનું પસંદ કરતો નથી, બલકે મયૂબ સમજે છે, તેથી આ ટોપીઓ 'સિયાબે બઝલા' ના હુકમમાં છે, લિહાઝા આવી ટોપીઓ પહેરીને નમાઝ પઢવી મકરૂહે તંઝીહી છે. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 57)

ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ
લેખો

ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ

એક માણસ ઘણી રાતો સખત ઠંડીમાં આરામથી સૂતો રહ્યો. એક દિવસ એક વટેમાર્ગુએ ત્યાંથી પસાર થતાં તેને કહ્યું: "હું તારા માટે એક ગરમ રજાઈ લઈ આવીશ"!! તે વટેમાર્ગુ પોતાની મંઝિલ તરફ ચાલ્યો ગયો અને રજાઈ લાવવાનું વચન ભૂલી ગયો, વૃદ્ધ માણસ તેની રાહ જોતા જોતા ઠંડીથી મરી ગયો. લોકોને તેના શવ પાસે એક લખેલી ચિઠ્ઠી મળી...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર