મસબૂકનું બીજાના કહેવા પર બાકીની નમાઝ પૂરી કરવી
મસબૂક જો ઇમામ સાથે સલામ ફેરવી દે, પછી બીજાના કહેવાને લીધે પોતાની નમાઝ મુકમ્મલ કરે તો તેની નમાઝ ફાસિદ થઈ જશે, હા જો સલામ ફેરવ્યા પછી યાદ આવી ગયું (ભલે આ યાદ આવવું પોતાની બાજુમાં નમાઝ પઢવા વાળાને જોઈને જ હોય અને પછી ઊભો થયો) તો નમાઝ ફાસિદ નહીં થાય. (અહમ મસાઇલ / જિ: 2 / પૃ: 85)