મુહક્કક મસાલા

નમાઝમાં સત્ર છુપાવવાની મિકદાર

માણસનો સત્ર નાફથી લઈને ઘૂંટણની નીચે સુધી છે, જેનું નમાઝમાં અને નમાઝની બહાર છુપાવવું વાજિબ છે, માણસના સત્રની જે મિકદાર બયાન કરવામાં આવી છે તે ફુકહાના નજીક આઠ અઝા (અંગો) પર મુશ્તમીલ છે, જો તેમાંથી કોઈ એક ઉઝૂ (અંગ) નો ચૌથાઈ (ચોથો) ભાગ એક રુકન, એટલે કે ત્રણ તસ્બીહાત પઢવા જેટલો ખુલ્લો રહ્યો તો નમાઝ ફાસિદ થશે. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 34)

સાચા પ્રેમની કસોટી અને નબી ﷺ ની આજ્ઞાકારિતા
લેખો

સાચા પ્રેમની કસોટી અને નબી ﷺ ની આજ્ઞાકારિતા

મારા બુખારી શરીફના ઉસ્તાદ-એ-મોહતરમ, સાકિન-એ-બકી (બકીના રહેવાસી), હઝરત અકદસ મૌલાના ઇસ્લામ-ઉલ-હક સાહેબ રહમતુલ્લાહ અલયહે બુખારી શરીફના દરસ (વ્યાખ્યાન) માં એક કિંમતી વાત જણાવી હતી કે મહોબ્બતની સાચી ખબર ટકરાવ અને મુકાબલાના સમયે પડે છે. ઉદાહરણ તરીકે, તમે દેખીતી રીતે એવું અનુભવી રહ્યા છો કે મને મારી પત્ની...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર