સામાનથી લદાયેલું એક દરિયાઈ જહાજ મુસાફરીમાં હતું કે તેજ પવનોને કારણે તે ઉલટવા લાગ્યું. જહાજ ડૂબવાની અણી પર હતું, તેમાં સવાર વેપારીઓએ કહ્યું કે બોજ હલકો કરવા માટે થોડો સામાન સમુદ્રમાં ફેંકી દઈએ. વેપારીઓએ સલાહ-મસલત કરીને નક્કી કર્યું કે જેનો સામાન સૌથી વધુ હોય, તેનો જ ફેંકી દઈશું. જહાજનો મોટાભાગનો લોડ...