આજના સૌથી વધુ આનંદદાયક સમાચાર, હજારો માસૂમોનો હત્યારો પોતે જ...
Ummah Post
18 May, 2025

આજના સૌથી વધુ આનંદદાયક સમાચાર, હજારો માસૂમોનો હત્યારો પોતે જ અત્યંત જીવલેણ બીમારીનો ભોગ બન્યો છે.

ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે, રવિવારે તેમની ઓફિસે આ જાહેરાત કરી હતી. નિવેદનમાં જણાવાયું છે કે "પ્રમુખ બાઈડેન અને તેમનો પરિવાર તેમના તબીબો સાથે મળીને સારવારના શ્રેષ્ઠ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે."

وَلَا تَحْسَبَنَّ اللَّهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظَّالِمُونَ

"અને તમે ક્યારેય એવું ન વિચારો કે અલ્લાહ અત્યાચારીઓ (ઝાલિમો) ના કાર્યોથી અજાણ છે."

Share this article
અહંકારનું ખરાબ પરિણામ
લેખો

અહંકારનું ખરાબ પરિણામ

યઝીદ બિન મલિક એક ઉમયયદ ખલીફા હતા, તેઓ નવા ખલીફા હતા જે ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આવ્યા હતા. એક દિવસ તેઓ કહેવા લાગ્યા, "કોણ કહે છે કે બાદશાહોને ખુશીઓ નસીબ નથી થતી...? હું આજનો દિવસ ખુશી સાથે વિતાવીને બતાવીશ, હવે હું જોઉં છું કે કોણ મને રોકે છે...?" તેમને કહેવામાં આવ્યું, "આજકાલ બળવો (બગાવત) થઈ રહ્યો...