ઇમામ શાફઈ (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે કે: 

"જે વ્યક્તિ...
Ummah Post
21 May, 2025

ઇમામ શાફઈ (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે કે:

"જે વ્યક્તિ એવું ઇચ્છે છે કે અલ્લાહ તઆલા તેના દિલને ખોલી દે (જ્ઞાન માટે), તેને ઇલ્મ (જ્ઞાન) આપે અને તેને હિકમત (બુદ્ધિ ચાતુર્ય) અતા ફરમાવે, તો તેણે જોઈએ કે તે એકાંતમાં રહે, ઓછું ખાય, અને મૂર્ખ લોકોની સાથે-સાથે એવા જ્ઞાનીઓથી (વિદ્વાનોથી) પણ બચે જેઓ ન્યાય (અદલ) અને શિષ્ટાચાર (આદાબ) જાણતા નથી."

[મનાકિબ અશ-શાફઈ લિલ-બૈહકી: ૨/૧૭૨]

Share this article
અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર
લેખો

અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર

હઝરત મૌલાના યુસુફ બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) એ એક વખત એક મજલિસ (સભા) માં ફરમાવ્યું કે: એક વર્ષ અમે હજ માટે ગયા, ત્યાં ઉલેમાઓ (વિદ્વાનો) ના ગ્રૂપમાં એક રિટાયર્ડ ફોજી ઓફિસર પણ હતો. તહજ્જુદના સમયે તે ફોજી ઓફિસર અમારા બધા કરતાં પહેલાં ઊઠીને બૈતુલ્લાહ શરીફ ચાલ્યો જતો અને તે સમયે તવાફ કરતો હતો. મૌલાના ફરમ...