"સૌભાગ્યની (ખુશબખ્તી) નિશાની એ છે કે, તમે સારા કાર્યો કરો અને છતાં તે સ્વીકાર ન થવાનો ડર રાખો; અને દુર્ભાગ્યની (બદબખ્તી) નિશાની એ છે કે, તમે ગુનાહ પણ કરો અને છતાં મુક્તિની (નિજાત) આશા પણ રાખો!"
અલ્લાહ પાક આપણું નામ પણ એવા ખુશનસીબ લોકોમાં લખી દે... જેઓ સૌભાગ્યશાળી છે... અને દુર્ભાગ્યથી આપણું હંમેશા રક્ષણ ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન 🤲🏻🕋🤲🏻