આદરણીય શેખ સાલેહ અલ-શેખ (હફિઝહુલ્લાહ) ફરમાવે છે:
"જો તમે દરરોજ માત્ર એક આયતની તફસીર (સમજૂતી), એક હદીસે નબવી અને તેની શરહ (વિગતવાર સમજૂતી), તેમજ એક ફિકહી મસલો (શીખવાનું નક્કી કરો) — એટલે કે રોજિંદા માત્ર આ ત્રણ બાબતો — તો એક વર્ષમાં તમારી પાસે કેટલું મહાન જ્ઞાનનું ભંડોળ ભેગું થઈ જશે?
(વિચાર કરો:)
વાર્ષિક ૩૬૦ આયાતે કરીમાની તફસીર,
વાર્ષિક ૩૬૦ અહાદીસે નબવિયાની શરહ,
અને વાર્ષિક ૩૬૦ ફિકહી મસલાઓનું (મૂલ્યવાન જ્ઞાન)...
પછી પાંચ વર્ષ, કે દસ વર્ષમાં (તમારો જ્ઞાનનો દરજ્જો શું હશે)?
તમે એક (સાચા) તાલિબે ઇલ્મ (જ્ઞાનના અન્વેષક) બની જશો."
[અલ-અજવિબહ વલ-બુહૂસ વલ-મુદારા સાત: ૫/૩૦૩]
અબૂ ઉબૈદાહ અલ-સોમાલી તરફથી સાભાર