રોનાલ્ડ ઓબુસ નામના વ્યક્તિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું તો સૌથી સરળ રસ્તો અપનાવ્યો અને તે એ કે જે ઇમારતમાં તે રહેતો હતો ત્યાંથી કૂદી પડે. તેણે ઇમારતના દસમા માળેથી છલાંગ લગાવી દીધી અને પોતાના પરિવારજનો માટે એક પત્ર છોડ્યો જેમાં તેણે આત્મહત્યાનું કારણ એ જણાવ્યું કે તે જિંદગીથી નિરાશ થઈ ગયો હતો.
પરં...