નમાઝની બરકત અને મનુષ્યનો સ્વભાવ
લેખો

નમાઝની બરકત અને મનુષ્યનો સ્વભાવ

આજે ફજરની નમાઝ પછી હું કુરાનની તિલાવત (પઠન) કરી રહ્યો હતો, ત્યારે સૂરહ અલ-મઆરિજની એક આયત પર આવીને અટકી ગયો. વાત મનુષ્યના સર્જન (તખ્લીક) વિશે હતી કે માણસ મૂળભૂત રીતે કેવો પેદા થયો છે. આયત હતી: "ઇન્નલ ઇન્સાને ખુલિકા હલૂઆ" (ખરેખર માણસ ખૂબ જ ઓછી હિંમતવાળો/અધીરો પેદા કરાયો છે) હકીકત એ છે કે માણસમાં...