"બેલ્જિયમના એક 92 વર્ષીય વૃદ્ધાએ તેમના મુસ્લિમ પડોશીના ઉત્તમ ચારિત્ર્ય, નિખાલસતા અને વર્તનથી પ્રભાવિત થઈને ઇસ્લામ અંગીકાર કર્યો. તેમણે જણાવ્યું કે તેમના પડોશી હંમેશા તેમની સાથે પ્રેમ અને આદરપૂર્વક વર્તતા હતા, જેણે તેમને ઇસ્લામ તરફ આકર્ષ્યા. ઇસ્લામ સ્વીકાર્યા પછી તેમને દિલની શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મળ્યો. આ ઘટના એ વાતની સાબિતી છે કે શ્રેષ્ઠ ચારિત્ર્ય અને સારું વર્તન દિલ બદલી શકે છે, અને સાચી નસીહત (પ્રચાર) આચરણ દ્વારા થાય છે."
Ummah Post