હાફિઝ સખાવી (રહમતુલ્લાહ અલયહ) લખે છે:
«اجْتَنِبْ أَيُّهَا الْكَاتِبُ الرَّمْزَ لَهَا أَي لِلصَّلَاةِ عَلَى رَسُولِ اللَّهِ صَلَّى الله عَلَيْهِ وَسَلَّمَ فِي خَطِكَ، بأن تَقْتَصِرَ مِنْهَا عَلَى حَرْفَيْنِ، وَنَحْوِ ذلِكَ، فَتَكُونَ مَنْقُوصَةٌ صُورَةٌ، كَمَا يَفْعَلُهُ الكُسَالَى وَالْجَهَلَةُ مِنْ أَبْنَاءِ الْعَجَمِ غَالِبًا وَعَوَامُ الطَّلَبَةِ، فَيَكْتُبُونَ بَدَلًا عَنْ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ص ، أَوْ صم، أَوْ صلم، أَوْ صلعم، فَذَلِكَ لِمَا فِيهِ مِنْ نَّقْصِ الأَجْرِ لِنَقْصِ الكِتابَةِ خِلافُ الأولى»
"હે લખનાર! લખાણમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) પર દરૂદનું આ પ્રકારનું પ્રતીક (શોર્ટકટ/રમઝ) લખવાથી બચો કે તમે માત્ર બે, ત્રણ કે ચાર અક્ષરો પર જ અટકી જાઓ. આનાથી દરૂદનું સ્વરૂપ અધૂરું (નાકિસ) થઈ જાય છે, જેવું કે આળસુ અને ઘણા અજ્ઞાની બિન-આરબો (અજમીઓ)નું વલણ છે, અને સામાન્ય વિદ્યાર્થીઓ (તલબા) પણ આ ભૂલનો શિકાર છે. તેઓ 'સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ' ની જગ્યાએ 'સ', 'સમ', 'સલમ' કે 'સલઅમ' લખે છે. આ પદ્ધતિ લખાણમાં ખામીને કારણે પુણ્ય (અજ્ર)માં ઘટાડો થવાને લીધે નાપસંદ (ગૈર-મુસ્તહસન) છે."
[ફતહ-ઉલ-મુગીસ બ-શર્હ અલ્ફિય્યત-ઉલ-હદીસ: 3/71-72]