*અરબના લોકો કહે છે* ⬇️
*ત્રણ વસ્તુઓની નજીક ન જાઓ:*
*الحصان...
Ummah Post
11 June, 2025

*અરબના લોકો કહે છે* ⬇️

*ત્રણ વસ્તુઓની નજીક ન જાઓ:*

*الحصان من الخلف*

*ઘોડાની નજીક પાછળથી ન જાઓ.*

*الثور من الامام*

*આખલા (બળદ)ની નજીક આગળથી ન જાઓ.*

*الجاهل من جميع الاتجاهات*

*જાહિલ (મૂર્ખ)ની નજીક કોઈ પણ તરફથી ન જાઓ.*

*જાહિલ શરીરને જખમી નથી કરતો, પણ તમારી બુદ્ધિને જખમી ચોક્કસ કરે છે, તમારા આત્માને જખમી ચોક્કસ કરે છે.* 👍🏻💯❤️

Share this article
ઈમાન કેટલી મોટી નેમત છે
લેખો

ઈમાન કેટલી મોટી નેમત છે

હઝરત મૌલાના પીર ઝુલ્ફીકાર અહમદ નક્ષબંદીએ એક કિસ્સો સંભળાવ્યો કે 1994માં જ્યારે સમરકંદ જવાની તક મળી, ત્યારે જામિયા મસ્જિદ સમરકંદમાં જુમાનો ખુતબો (પ્રવચન) આપ્યો. જુમાની નમાઝ પછી કેટલાક યુવાનો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "હઝરત! તમે અમારા ઘરે પધારો, અમારા માતાજી તમને મળવા માંગે છે." મેં માફી માંગત...