શું આ હસરત (અફસોસ) નો કોઈ ઉપાય (મદાવો) છે?

અબ્દુર રહમાન અ...
Ummah Post
11 June, 2025

શું આ હસરત (અફસોસ) નો કોઈ ઉપાય (મદાવો) છે?

અબ્દુર રહમાન અલ-સુનાબિહી (રહમતુલ્લાહ અલૈહ) ફરમાવે છે:

અમે યમનથી નીકળ્યા જેથી આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) ની ખિદમતમાં હાજર થઈ શકીએ, જ્યારે જુહફા પહોંચ્યા તો એક સવારે સમાચાર આપ્યા કે અમે પાંચ રાત પહેલા અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) ને દફનાવી ચૂક્યા છીએ.

(સિયર અલામ અન-નુબલા લિઝ-ઝહબી: 3/505)

Share this article
શું પત્ની પર સાસુની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે?
લેખો

શું પત્ની પર સાસુની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે?

શેખ મોહમ્મદ રાવીને એક સ્ત્રીએ સવાલ પૂછ્યો કે તેમના પતિના માતા (સાસુ) બીમાર રહે છે. પતિ માંગ કરે છે કે હું તેમના માતાની સેવા કરું અને મારાથી આ બધું થતું નથી. શું મારા પર પતિના માતાની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે? શેખે જવાબ આપ્યો, "ના, તારા પર પતિના માતાની સેવા કરવી હરગીઝ (બિલકુલ) વાજિબ નથી, હા પરં...