*કરીબ (નજીક) શું છે?*
*કયામત...!*
*અને કરીબ તર (તેનાથી પણ વધુ નજીક)?*
*મૌત...!*
*અજીબ શું છે?*
*દુનિયા...!*
*અને અજીબ તર (તેનાથી પણ વધુ અજીબ)?*
*દુનિયાની ચાહત (દુનિયા મેળવવાની ઈચ્છા)...!*
*વાજિબ (જરૂરી) શું છે?*
*તૌબા (પશ્ચાતાપ)...!*
*અને વાજિબ તર (તેનાથી પણ વધુ જરૂરી)?*
*ગુનાહોથી બચવું...!*
*મુશ્કેલ શું છે?*
*કબરમાં ઉતરવું...!*
*અને મુશ્કેલ તર (તેનાથી પણ વધુ મુશ્કેલ)?*
*અમાલ-એ-સાલેહ (નેક કાર્યો) વગર ઉતરવું...!*
`પાછા ફરો તમારા રબ (ઈશ્વર) તરફ`