*ખૂબસૂરતી માત્ર લુક્સ (looks) માં નથી...!*
*ખૂબસૂરતી ખલૂસ (...
Ummah Post
12 June, 2025

*ખૂબસૂરતી માત્ર લુક્સ (looks) માં નથી...!*

*ખૂબસૂરતી ખલૂસ (નિષ્ઠા/ઈમાનદારી) માં છે...!*

*ખૂબસૂરતી ઇન્સાનિયતની ખિદમત (માનવતાની સેવા) માં છે...!*

*ખૂબસૂરતી પોતાને જાણીને રબ (ઈશ્વર) ની સામે ઝૂકવામાં છે...!*

*ખૂબસૂરતી દરગુઝર (માફ કરવા) માં છે...!*

*ખૂબસૂરતી સંબંધોને નિભાવવામાં છે...!*

*ખૂબસૂરતી વાલિદૈન (માતા-પિતા) ની સેવામાં છે...!*

*ખૂબસૂરતી સ્પાઉસ (spouse/જીવનસાથી) ને મનાવી લેવામાં છે...!*

*ખૂબસૂરતી તમારા અખ્લાક (સદ્વ્યવહાર) માં છે.*

Share this article
સ્ત્રીનું સ્થાન: ઇસ્લામ પહેલા અને પછી
લેખો

સ્ત્રીનું સ્થાન: ઇસ્લામ પહેલા અને પછી

યુનાનીઓ કહે છે કે સ્ત્રી સાપ કરતાં પણ વધુ ખતરનાક છે. સુક્રાત (સોક્રેટીસ) નું કહેવું હતું કે સ્ત્રી કરતાં વધુ દુનિયામાં ફિત્ના અને ફસાદ (અરાજકતા અને અશાંતિ) ફેલાવનારી કોઈ વસ્તુ નથી. બોના વિટ્ટીયરનું કથન છે કે સ્ત્રી એ વીંછી જેવી છે જે ડંખ મારવા માટે જ તત્પર રહે છે. યુહન્ના (જોન) નું કથન છે કે...