ગાઝાની નાકાબંધી તોડવા માટે અલ્જીરિયાથી નીકળેલો આ કાફલો "કાફલ...
Ummah Post
12 June, 2025

ગાઝાની નાકાબંધી તોડવા માટે અલ્જીરિયાથી નીકળેલો આ કાફલો "કાફલા-એ-સુમૂદ" (અડગતાનો કાફલો) માત્ર વાહનોનો કાફલો નથી, આ ઉમ્મતના ઝમીર (અંતરાત્મા) નો પડઘો છે.

અત્યાર સુધી આ કાફલામાં 80 દેશોના ઝમીરવાળા અને હિંમતવાન લોકો સામેલ થઈ ચૂક્યા છે...

અલ્જીરિયા, ટ્યુનિશિયા અને લીબિયાથી પસાર થઈને, રફાહ બોર્ડર સુધી પહોંચતું દરેક પગલું ગાઝાના મઝલૂમો (પીડિતો) સાથે વફાદારીના વચનની જાહેરાત છે.

આ કાફલો ક્રૂર નાકાબંધીને એક પડકાર અને ગાઝાના લોકો પ્રત્યે આદરની લાગણી છે.

સલામ છે એ દિલ પર જેઓ ફિલિસ્તનના દર્દને પોતાનું દર્દ સમજે છે.

જો કે, ઇજિપ્ત (મિસ્ર) નો ફિરઔન તેમના માર્ગમાં અવરોધો ઊભા કરવા માટે કમર કસી રહ્યો છે.

Share this article
કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ
લેખો

કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ

આહ! કોઈ નથી, બધા ગુમરાહ (ભટકી) થઈ ગયા; બધા નકામા નીકળ્યા, બધા ગફલતમાં ડૂબી ગયા, બધા પર મોતની ઊંઘ છવાઈ ગયા; બધાએ એક જ સરખી હલાકત (વિનાશ) નો ઘૂંટડો પી લીધો, બધા એક જ પ્રકારની તબાહીઓ પર તૂટી પડ્યા; બધાએ ખુદાને છોડી દીધો, બધાએ તેની મહોબ્બતથી મોઢું ફેરવી લીધું, બધાએ તેના સંબંધને કલંકિત કરી દીધો; બધા પારક...